બજાર » સમાચાર » બજાર

ગાંધીનગરના કલોલમાં જૂથ અથડામણમાં ધરપકડ

ના રોજ પ્રકાશિત Tue, 13, 2019 પર 17:08  |  સ્ત્રોત : CNBC-Bajar

ગાંધીનગરના કલોલમાં જૂથ અથડામણમાં ધરપકડ. જૂથ અથડામણમાં ચારથી વધુ લોકોની કરાઈ ધરપકડ, કલોલમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો. ગઈકાલે બોલાચાલી બાદ થઈ હતી અથડામણ.