બજાર » સમાચાર » બજાર

વર્ષની શરૂઆતમાં માર્કેટમાં સારો માહોલ જોવા મળ્યો: માર્ક ફાબર

ના રોજ પ્રકાશિત Thu, 14, 2017 પર 13:33  |  સ્ત્રોત : CNBC-Bajar

ઇન્વેસ્ટમેન્ટ ગુરૂ અને ગ્લુમ બુમ ડુમ રીપોર્ટના એડિટર અને પ્બલિશર માર્ક ફાબર માર્કેટ પર બુલિશ છે. સાથે જ ઇમર્જીગં ઇકોનોમી પર પણ પોઝીટીવ વ્યુ ધરાવે છે. સાથે જ તેમના મતે સોનામાં પણ સારી તેજી આવી શકે છે. વર્ષની શરૂઆતમાં માર્કેટમાં સારો માહોલ જોવા મળ્યો. શેર્સમાં પણ સારૂ પર્ફોમન્સ જોવા મળ્યું. સોનામાં સારી તેજી નોંધાઇ. એંકદરે બોન્ડમાં પણ પોઝીટીવ આઉટલુક દેખાયો.

વ્યાજ દર ઘટવાની શકયતા નહીવત. કેટલાક સેકટરમાં મોંઘવારીનું દબાણ દેખાશે. યુરોપિયન બેન્ક અસેટ્ પર્ચેસમાં ઘટાડો કરશે. ઇમર્જીંગ માર્કેટ પર પોઝીટવ આઉટલુક. ભારતમાંથી રોકાણ ચીન તરફ વળશે. ચીનમાં રોકાણ માટેની ઉત્તમ તક દેખાઇ રહી છે.