બજાર » સમાચાર » બજાર

અયોધ્યા કેસમાં 25 જુલાઇએ સુનાવણી

ના રોજ પ્રકાશિત Thu, 11, 2019 પર 18:39  |  સ્ત્રોત : CNBC-Bajar

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ હવે 25 જુલાઇએ આગામી સુનાવણી હાથ ધરશે. કોર્ટે મધ્યસ્થતા કમિટીના અધ્યક્ષ ખલિફુલ્લાહ પાસેથી રિપોર્ટ માંગી છે કે મધ્યસ્થામાં અત્યાર સુધી શું થયું. કોર્ટે કહ્યું કે મધ્યસ્થતા કમિટી રિપોર્ટ આપશે ત્યાર બાદ જ આગળના રસ્તા માટે નિર્ણય લેવામાં આવશે. હવે કોર્ટ 25 જુલાઇના નિર્ણય કરશે કે અયોધ્યા મામલામાં મધ્યસ્થતા રહેશે કે નહીં.