બજાર » સમાચાર » બજાર

બેન્કોની બેલેન્સ શીટથી Bad Loan દૂર થશે

આગળ જાણકારી લઇશું અસિમ મહેતા એન્ડ અસોશિએટ્સના અસિમ મહેતા, ટ્રેકોમ સ્ટૉક બ્રોકર્સના પાર્થિવ શાહ, E&Yના અબિઝર દિવાનજી પાસેથી.
ના રોજ પ્રકાશિત Mon, 20, 2021 પર 13:28  |  સ્ત્રોત : CNBC-Bajar

બેન્ક શું કેર છે. બેન્ક ડિપોઝિટ લઇશે અને સામે રોકાણકારોને વ્યાજ આપે છે. જો કઈ વ્યક્તિ લેન લઈ છે અને સમસર પરત નથી કરતું. તો એ લોન એનપીએ કહેવાય છે. લોન ચૂકવામાં વધારે સમયથી તો બેન્ક પર ભાર આવી જાય છે. સરકાર બેડ બેન્કની યોજના લઈ આવી છે. આગળ જાણકારી લઇશું અસિમ મહેતા એન્ડ અસોશિએટ્સના અસિમ મહેતા, ટ્રેકોમ સ્ટૉક બ્રોકર્સના પાર્થિવ શાહ, E&Yના અબિઝર દિવાનજી પાસેથી.


અસિમ મહેતા એન્ડ અસોશિએટ્સના અસિમ મહેતાનું કહેવું છે કે સરકારની ચાર Rની વ્યુહરચના છે. Recognition, Resolution, Recapitalisation અને Reforms છે. એનએઆરસીએલ દ્વારા સરકારી ગેરેન્ટી આપવામાં આવશે. આ માટે રૂપિયા 30600 કરોડની બેન્ક સિક્યોરિટી રિસિપ્ટ્સ આપશે. બેન્કોની બેડ લૉનને સસ્તામાં ખરીદશે. બેડ લોનને સારા મૂલ્યમાં વેચશે. બેડ બેન્કના 2 હિસ્સા કરવામાં આવ્યા છે.


ટ્રેકોમ સ્ટૉક બ્રોકર્સના પાર્થિવ શાહનું કહેવું છે કે સરકારી ગેરેન્ટી માટેની ર્સિક્યોરિટી રિસિપ્ટ્સ 5 વર્ષ માટે હશે. બેન્કને 15 ટકા રોકડ ચૂકવણી કરવામાં આવશે. બાકીના 85 ટકાની સિક્યોરિટી રિસિપ્ટ્સ આપવામાં આવશે. રૂપિયા 2 લાખ કરોડના પ્રોજેક્ટને એનએઆરસીએલમાં ટ્રાન્સફર કરાશે. જેમાંથી પહેલા તબક્કામાં રૂપિયા 90,000 કરોડના પ્રોજેક્ટ હશે. એનએઆરસીએલ અને આઈડીઆરસીએલ 2 હિસ્સા બન્યા છે. તબક્કાવાર એનપીએ એનએઆરસીએલ ખરીદશે.


ઈ એન્ડ વાયના અબિઝર દિવાનજીનું કહેવું છે કે ઈન્ડિયા ડેટ રિઝોલ્યુશન કંપનીની પણ સ્થાપના થશે. એનએઆરસીએલમાં સરકારી બેન્કોનો 51 ટકા હિસ્સો હશે. અસેટ મેનેજ કરવાનું કામ આઈડીઆરસીએલ કરશે. આઈડીઆરસીએલ એટલે ઈન્ડિયા ડેટ રિઝોલ્યુશન કંપની છે. બેન્કોના એનપીએને અલગ કરવા માટે રચના કરવામાં આવ્યા છે. બેન્કોની બેલેન્સ શીટથી બેડ લૉન દૂર થશે. આઈડીઆરસીએલ દબાણવાળી સંપત્તિઓ વેચશે.