બજાર » સમાચાર » બજાર

બનાસકાંઠા: કુલ્ફી ફેક્ટરી પર આરોગ્ય વિભાગના દરોડા

ના રોજ પ્રકાશિત Mon, 16, 2018 પર 17:01  |  સ્ત્રોત : CNBC-Bajar

બનાસકાંઠામાં કુલ્ફી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા. અખાદ્ય કુલ્ફી બનતી હોવાની ફરિયાદના આધારે આરોગ્ય વિભાગે પાલનપુરની રામલખન કુલ્ફી ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી.