બજાર » સમાચાર » બજાર

ભરૂચ: માછીમારોની વિશાળ રેલી

ના રોજ પ્રકાશિત Mon, 16, 2018 પર 16:57  |  સ્ત્રોત : CNBC-Bajar

ભરૂચમાં માછીમારોએ નર્મદામાં પાણી છોડવાની માગણી સાથે વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. નર્મદામાં પાણી સુકાઈ જતાં માછીમારોને અસર થઈ રહી હોવાથી તેમણે કલેક્ટરને આવેદન પણ આપ્યું હતું.