બજાર » સમાચાર » બજાર

ભોપાલ રેલવે બ્રિજ તુટી પડ્યો

ના રોજ પ્રકાશિત Thu, 13, 2020 પર 18:53  |  સ્ત્રોત : CNBC-Bajar

ભોપાલ રેલવે સ્ટેશન પર મોટી ઘટના બની છે. પ્લેટફોર્મ નંબર 3 પર ઓવર બ્રિજના પગથિયા પરથી પડવાને કારણે 9 લોકો ઘાયલ થઇ ગયા. જે માંથી એકની હાલત ખુબ જ ગંભીર છે. ઘટનામાં ઘાયલ લોકોને ભોપાલની હમિદિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.