બજાર » સમાચાર » બજાર

બજેટમાં ટેક્સને લઇને રાહત સંભવ

ના રોજ પ્રકાશિત Thu, 14, 2019 પર 16:12  |  સ્ત્રોત : CNBC-Bajar

આવનારા બજેટમાં સરકાર ઇનકમ ટેક્સ સહિત અન્ય ખર્ચો પર રાહત આપી શકે છે. નાણાં મંત્રાલયે પહેલી વાર સર્ક્યુલર રજૂ કરીને ઇન્ડસ્ટરીના હાલના દરો પર સૂચનો માંગ્યા છે.


આઈટી, અન્ય ખર્ચ પર નાણાં મંત્રાયલની મોટી પહેલ છે. બજેટમાં ડાયરેક્ટ, ઇન ડાયરેક્ટ ટેક્સમાં રાહત સંભવ છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થશે સામાન્ય બજેટ 2020-21 છે. હાલના ટેક્સના દરો પર ઇન્ડસ્ટ્રી પાસેથી માંગ્યા સૂચનો છે.


પહેલી વાર સર્ક્યુલર રજૂ કરી તે અંગે સૂચનો માંગ્યા છે. ટેક્સ, હાલના સ્લેબને લઇને માંગ્યા સૂચનો છે. ટેક્સ બેઝ વધારવા પર પણ ઇન્ડસ્ટ્રીમાં સૂચનો માંગ્યા છે.