બજાર » સમાચાર » બજાર

કેબિનેટની બેઠકનો એજન્ડા

ના રોજ પ્રકાશિત Wed, 12, 2019 પર 13:08  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે સાંજે કેબિનેટની મહત્વની બેઠક છે, જેમાં અડધા ડઝન અધ્યાદેશને કેબિનેટની મંજૂરી મળી શકે છે. લગભગ અડધા ડઝન અધ્યાદેશ પર લાગી શકે છે મોહર. સ્પેશલ ઈકોનોમિક જોન અમેન્ડમેંડ બિલ પર ચર્ચા. કંપનીઝ અમેન્ડમેંડ બિલ પર થઈ શકે છે વિચાર. બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ બિલ.


ટેક્સની ચોરી રોકવાના ઉપાયો પર ચર્ચા. સેન્ટ્રલ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂશનનો પ્રસ્તાવ. ત્રણ તલાક પર અધ્યાદેશથી જોડાયેલા બિલ પર મંજૂરી સંભવ. જમ્મૂ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન પર નિર્ણય. રાષ્ટ્રપતિ શાસન ચાસુ રાખવા અંગે મંજૂરી મળી શકે છે.