બજાર » સમાચાર » બજાર

સિગારેટ અને ગુટખા થશે મોંઘા

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 19:07  |  સ્ત્રોત : CNBC-Bajar

હવે સિગારેટ, જર્દા અને ખૈનીથી થનારા નુકશાનને જોતાં સરકાર તેના પર સેસ વધારવાની છે. સ્વાસ્થય મંત્રાલયે તેના માટે નાણાં મંત્રાલયને પ્રસ્તાવ મોકલ્યો છે.


સિગારેટ અને ગુટખા પર સેસ વધારવાનો પ્રસ્તાવ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે નાણાં મંત્રાલયને પ્રસ્તાવ મોકલ્યો છે. ગુટખા પર 250% સેસ કરવાનો પ્રસ્તાવ છે. સિગારેટ પર સેસ 20% કરવાનો પ્રસ્તાવ છે. કેન્સરના દુષ્પ્રભાવને રોકવા માંગે છે સ્વાસ્થ્ય મંત્રાલય છે. તમાકુના સેવનથી દર વર્ષે 10 લાખનાં મોત છે.