આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 18200 ની પાર બંધ થયા જ્યારે સેન્સેક્સે 61167.79 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 18,215.15 સુધી પહોંચી તો સેન્સેક્સ 61,222.79 સુધી પહોંચ્યો હતો.
આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 18200 ની પાર બંધ થયા જ્યારે સેન્સેક્સે 61167.79 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 18,215.15 સુધી પહોંચી તો સેન્સેક્સ 61,222.79 સુધી પહોંચ્યો હતો.
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.57 ટકા વધીને 25,458.77 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.84 ટકા વધારાની સાથે 29,169.29 પર બંધ થયા છે.
અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 327.05 અંક એટલે કે 0.54% ની મજબૂતીની સાથે 61,167.79 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 101.60 અંક એટલે કે 0.56% ની તેજીની સાથે 18206.90 ના સ્તર પર બંધ થયા છે.
આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.05-2.43 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.50 ટકાના વધારાની સાથે 43,203.10 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાર્મા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર શેરોમાં ઘટાડો દેખાયો.
આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ટાટા સ્ટીલ, હિંડાલ્કો, ઓએનજીસી, ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, રિલાયન્સ અને એક્સિસ બેન્ક 1.20-5.73 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ડિવિઝ લેબ્સ, ટાઈટન, એશિયન પેંટ્સ, બજાજ ઑટો, હિરો મોટોકૉર્પ અને ટાટા કંઝ્યુમર અને ટેક મહિન્દ્રા 0.63-1.27 ટકા સુધી ઘટીને બંધ થયો છે.
મિડકેપ શેરોમાં સેલ, પાવર ફાઈનાન્સ, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, બેન્ક ઑફ ઈન્ડિયા અને ન્યુ ઈન્ડિયા એસ્યોર 4.10-7.69 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ક્રિસિલ, બજાજ હોલ્ડિંગ્સ, રાજેશ એક્સપોર્ટ્સ, પેજ ઈન્ડિસ્ટ્રીઝ અને સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ 1.99-2.78 ટકા સુધી ઘટીને બંધ થયા છે.
સ્મૉલકેપ શેરોમાં બીએફ ઈન્વેસ્ટમેન્ટ, યુનિવર્સલ કેબલ, એસએમએલ ઈસ્ઝુ, વીએલએસ ફાઈનાન્સ અને જીઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ 13.80-20.00 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં એમસીએક્સ ઈન્ડિયા, હાઈટેક કૉર્પ, પંજાબ એન્ડ સિંધ, વી2 રિટેલ અને જીઆરએમ ઓવરસિઝ 4.68-6.17 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.