Closing Bell - ઘરેલૂ બજાર 1.04% લપસ્યા, સેન્સેક્સ 636 અંક તૂટ્યો, નિફ્ટી 18050 ની નીચે બંધ - closing bell - domestic market slips 104 sensex falls 636 points nifty closes below 18050 | Moneycontrol Gujarati
Get App

Closing Bell - ઘરેલૂ બજાર 1.04% લપસ્યા, સેન્સેક્સ 636 અંક તૂટ્યો, નિફ્ટી 18050 ની નીચે બંધ

અંતમાં નિફ્ટી 18050 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 60657 પર બંધ થયા છે.

અપડેટેડ 05:35:16 PM Jan 04, 2023 પર
Story continues below Advertisement

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 18050 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 60657 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 636 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 189 અંક સુધી ગોથા લગાવ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં લપસતા જોવાને મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.97 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.12 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.79 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 636.75 અંક એટલે કે 1.04 ટકાના ઘટાડાની સાથે 61360.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 189.50 અંક એટલે કે 1.04 ટકા તૂટીને 18043 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.15-2.11 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 1.07 ટકાના ઘટાડાની સાથે 42,958.80 ના સ્તર પર બંધ થયા છે.

દિગ્ગજ શેરોમાં જેએસડબ્લ્યૂ સ્ટીલ, હિંડાલ્કો, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, ઓએનજીસી, ટાટા મોટર્સ, પાવર ગ્રિડ, વિપ્રો અને ઈન્ફોસિસ 1.81-4.16 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ડિવિઝ લેબ, મારૂતિ સુઝુકી, એચડીએફસી લાઈફ, આઈશર મોટર્સ અને ડૉ.રેડ્ડીઝ 0.07-1.09 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં એબી કેપિટલ, સેલ, ટોરેન્ટ પાવર, પરસિસ્ટન્ટ અને ડિલહેવરી 3.01-3.95 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ન્યુ ઈન્ડિયા એસ્યોર, રાજેશ એક્સપોર્ટસ, 3એમ ઈન્ડિયા, એન્ડયોરન્સ ટેક્નોલોજી અને હિંદ પેટ્રો 1.43-4.51 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં એસએમએલ ઈસ્ઝુ, સનફ્લેગ આઈરોન, યુનિવર્સલ કેબલ, પીસી જ્વેલર અને જે કુમાર ઈન્ફ્રા 4.88-7.14 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં બીએફ ઈનવેસ્ટમેન્ટ, એચપી એડવાઈઝર, પ્રિઝમ જોનસન, એક્સપ્લો સોલ્યુશન અને એવરેસ્ટ ઈન્ડસ્ટ્રીઝ 6.89-9.97 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 04, 2023 3:48 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.