બજાર » સમાચાર » બજાર

સીએલએસએના ક્રિસ વૂડનો ભારતીય બજાર પર મત

ના રોજ પ્રકાશિત Tue, 14, 2017 પર 14:20  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએલએસએના ઇક્વિટી સ્ટ્રૅટેજિસ્ટ ક્રિસ વૂડનો ભારતીય બજાર અને ખાસ કરીને એસબીઆઈ જેવા સ્ટૉક્સ ક્રિસ વૂડનું કહેવુ છે કે ભારતીય પોર્ટફોલિયોમાં પીએસયુ બેન્ક ઉમેરવાનો યોગ્ય સમય છે. એસબીઆઈમાં ધીરજ ખૂટતાં પોર્ટફોલિયોમાંથી બહાર કાઢ્યો. એફઆઈઆઈએસ હજી ભારત પર ખાસ બુલિશ નહીં.


પરિણામોમાં સુધાર ન હોવાથી સેન્ટિમેન્ટ નેગેટિવ છે. બેન્કમાં નવા મૂડીરોકાણથી એસેટ ક્વૉલિટીની સમસ્યાનો ઉકેલ આવશે. સ્થાનિક સંસ્થાકીય રોકાણ માર્કેટમાં જળવાયેલું રહે એવી અપેક્ષા છે. વ્યાજદરનો તફાવત પોઝિટિવ રહેતાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ વધ્યું છે. યુવાનો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ વધુ આકર્ષિત થયા છે.