બજાર » સમાચાર » બજાર

કોરોના સામે CM રૂપાણીનું નિવેદન

ના રોજ પ્રકાશિત Fri, 20, 2020 પર 13:32  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોના સામે લડવા માટે ગુજરાત સજ્જ છે. આ દાવો કર્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ. તેમણે કહ્યું કે વિદેશથી આવનારા તમામની તપાસ કરાશે. અને તેના સંપર્કમાં આવનારા લોકોની પણ તપાસ કરાશે. કોરોનાથી ન ગભરાવાની અપીલ પણ તેમણે કરી.

કથાઓ, મંદિરો વાતચીતથી બંધ કરાયા. મહારાષ્ટ્ર જતી બસોની ટ્રીપો ઘટાડાઈ. પરીક્ષાઓ 30મી માર્ચ સુધી રહેશે બંધ. કોરોનાથી ગભરાવવાની જરૂર નથી. કોરોના સામે લડવા સરકાર સજ્જ છે. કોરોનાને લઈ ખાસ બેઠક કરાઈ. કોરોનાને લઈ મહત્વના નિર્ણયો કરાયા.