બજાર » સમાચાર » બજાર

સીએમ યોગીએ આપ્યુ હત્યાકાંડ પર નિવેદન

ના રોજ પ્રકાશિત Sat, 19, 2019 પર 18:05  |  સ્ત્રોત : CNBC-Bajar

CM યોગીએ કમલેશ તિવારીની હત્યાકાંડ પર કડક વલણ આપતા કહ્યું કે દેહશત ફેલાવવાની કોશિશ કરનારાઓને છોડવામાં નહીં આવે. CM યોગીએ ભરોસો અપાવ્યો કે આ મામલામાં દોષિઓને કડક સજા કરવામાં આવશે. તેઓ આવતીકાલે પીડિત પરિવાર સાથે મુલાકાત કરશે.


આ વચ્ચે કમલેશ તિવારી હત્યાકાંડમાં યોગ્ય કાર્યવાહીનો ભરોસો મળ્યા બાદ પીડિત પરિવાર કમલેશ તિવારીના અંતિમ સંસ્કાર માટે તૈયાર થયા છે. અધિકારીઓએ કમલેશ તિવારીના મોટા દિકરાને સરકારી નોકર અને પરિવારને યોગ્ય વળતર આપવાનો પણ ભરોસો આપ્યો.