બજાર » સમાચાર » બજાર

ખેડૂતે કરી વીમા કંપની સામે ફરિયાદ

ના રોજ પ્રકાશિત Fri, 22, 2019 પર 16:26  |  સ્ત્રોત : CNBC-Bajar

સુરેન્દ્રનગર મુળી તાલુકાના એક ખેડૂતે વીમા કંપની સામે પોલીસ મથકે અરજી કરી. યુનિવર્સલ સોંપો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપની દ્વારા પાકવીમો ચુકવવામાં ન આવતા ખેડૂતે ફરિયાદ નોંધાવી છે. પાકવીમાનું પ્રીમિયમ ભર્યું હોવા છતાં નુકસાની અંગે વળતર ન ચુકવતા ખેડૂતમાં રોષ છે. ખેતરમાં નુકશાની અંગે સર્વે કર્યા બાદ પણ પાક વિમાની રકમ ચુકવવામાં આવી નથી. જેની સામે ફરિયાદ નોંધાવનાર ખેડૂતે કહ્યું કે અમારા ગામમાં એક પણ ખેડુતને વીમો નથી મળ્યો.