બજાર » સમાચાર » બજાર

નવા ટ્રાફિક નિયમ સામે કોંગ્રેસનું અભિયાન

ના રોજ પ્રકાશિત Mon, 16, 2019 પર 16:13  |  સ્ત્રોત : CNBC-Bajar

નવા ટ્રાફિક નિયમ સામે કોંગ્રેસે અભિયાન શરૂ કર્યું છે. કડક નિયમ, દંડ સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. આ વિરોધમાં કોંગ્રેસ સામાન્ય લોકોને અભિયાનમાં જોડશે. લોકોને જોડવા માટે કોંગ્રેસ મિસકોલ કરો અભિયાન શરૂ કર્યું છે. આ માટે કોંગ્રેસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. આ અભિયાનની જાણકારી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આપી.