બજાર » સમાચાર » બજાર

સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો

ના રોજ પ્રકાશિત Wed, 29, 2018 પર 16:51  |  સ્ત્રોત : CNBC-Bajar

ઉપરવાસ માંથી પાણીની આવકને પગલે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો. હાલ ડેમ સપાટી 120.92 મીટર. 121.92 મીટર થતા ડેમના પાવર હાઉસ ચાલુ કરાશે.