બજાર » સમાચાર » બજાર

અકબરૂદ્દીન ઔવેસીએ આપ્યુ વિવાદિત નિવેદન

ના રોજ પ્રકાશિત Wed, 22, 2020 પર 16:48  |  સ્ત્રોત : CNBC-Bajar

AIMIMના નેતા અકબરૂદ્દીન ઔવેસીએ CAAને લઇને નિવેદન આપ્યું કે મુસ્લિમોએ કોઇપણ પ્રકારના દસ્તાવેજ બતાવવાની જરૂરીયાત નથી. તેમણે દલીલ કરી કે મુસ્લિમોના પૂર્વજોએ દેશ પર 800 વર્ષ સુધી રાજ કર્યું છે. તો આ તરફ ઔવેસીના આ નિવેદન બાદ રાજકારણ ગરમાઇ ગયું. ભાજપે ઔવેસી પર પ્રહાર કરતા કહ્યું કે અકબરૂદ્દીન હુમલાખોરો સાથે પોતાને જોડી રહ્યાં છે.