બજાર » સમાચાર » બજાર

જાન્યુઆરી મહિનાના કોર સેક્ટરના આંકડા જાહેર

ના રોજ પ્રકાશિત Fri, 28, 2020 પર 18:25  |  સ્ત્રોત : CNBC-Bajar

જાન્યુઆરી મહિનાના 8 કોર સેક્ટરનો ગ્રોથ 2.1% થી વધી 2.2% પર પહોંચ્યો. જેમાં ક્રુડ ઓઈલ ગ્રોથ -7.4% થી વધીને -5.3% પર રહ્યો તો નેચરલ ગેસ ગ્રોથ -9.2% થી વધીને -9.1% પર રહ્યો. કોલ સેક્ટર ગ્રોથ 6.1% થી વધીને 8% પર રહ્યો. રિફાઈનરી પ્રોડક્ટ ગ્રોથ 3% થી ઘટીને 1.9% પર રહ્યો. ફર્ટિલાઈઝર ગ્રોથ 10.2% થી ઘટીને -0.1% પર રહ્યો. સ્ટીલ આઉટપુટ ગ્રોથ 4.3% થી ઘટીને 2.2% પર રહ્યો. તો સિમેન્ટ આઉટપુટ ગ્રોથ 5.5% થી ઘટીને 5% પર રહ્યો. અને ઈલેક્ટ્રસિટી આઉટપુટ ગ્રોથ -0.1% થી વધીને 2.8% પર રહ્યો.