બજાર » સમાચાર » બજાર

સરકારની આવક પર કોરોનાની અસર!

ના રોજ પ્રકાશિત Fri, 28, 2020 પર 17:01  |  સ્ત્રોત : CNBC-Bajar

હવે કોરોના વાયરસની અસર સરકારની આવક પર પણ જોવા મળી શકે છે. સૂત્રો પ્રમાણે ઇમ્પોર્ટ ડ્યૂટીથી થનારી આવકમાં ગત વર્ષની સરખામણીએ દરેક મહિને 10-12%નો ઘટાડો જોવા મળ્યો છે.

સરકારની કમાઇ પર પડી શકે છે અસર. ઇમ્પોર્ટ ડ્યૂટીવાળી આવક પર 10%-12%ની અસર. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઇમ્પોર્ટમાં 30%નો ઘટાડો. મેન્યુફેક્ચરિંગ ધીમું પડવાના કારણે પ્રોડક્શન પર અસર. કંપનીઓની આવકમાં 15%-20%ના ઘટાડાની સંભાવના છે.


Q1, Q2માં કંપનીઓની આવક પર અસર. Q3માં સ્થિતિ સારી થવાની આશા. કેટલાક મહિના સુધી GST કલેક્શનમાં પણ મામૂલી અસર. ભારત લગભગ 18% ચીનથી ઇમ્પોર્ટ કરે છે. ફાર્માસ્યૂટિકલ્સ, ઓટોપાર્ટસનું વધારે ઇમ્પોર્ટ છે. મોટા પાયા પર ઇલેક્ટ્રોનિક્સ ઇમ્પોર્ટ છે.