બજાર » સમાચાર » બજાર

ફક્ત 20 મિનિટમાં થશે કોરોનાનું પરીક્ષણ, Lab Testingની જરૂર નથી

ના રોજ પ્રકાશિત Fri, 22, 2020 પર 17:56  |  સ્ત્રોત : Moneycontrol.com

કોરોના રોગચાળાએ સમગ્ર વિશ્વ અને મહાશક્તિઓને ઘૂંટણ ટેકવા પર મજબૂર કરી દીધું છે. એનાથી બચવા માટે દુનિયા ભરમાં સરકારે આપણા ત્યા લોકડાઉનનો અમલ કર્યો છે અને કોરોનાને રોકવા માટે પ્રયાસ કર્યો છે. કોરોના પરીક્ષણને લઈને દુનિયા ભરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં, ઇંગ્લેન્ડ તરફથી રાહતના સમાચાર આવી રહ્યા છે કે હવે માત્ર 20 મિનિટમાં કોરોના સંક્રમણની તપાસ કરી શકાય છે અને સંક્રમણ વ્યક્તિનું સારવાર શરૂ કરી શકે છે અને તેને એકાંતમાં મૂકી શકે છે.


ઇંગ્લેન્ડના આરોગ્ય પ્રધાને કહ્યું કે આ ટેસ્ટ પહલાના ટેસ્ટની તુલનામાં અલગ છે. આ ટેસ્ટને પીસીઆર કહેવામાં આવે છે અને ટેસ્ટને લેબમાં કરવાની જરૂર નથી. આ ટેસ્ટમાં ફક્ત 20 મિનિટમાં પરિણામ આવી જાય છે. એની ક્લિનિકલટેસ્ટિંગ સફલ સફલથવાને કારણે ઇંગ્લેન્ડમાં મોટા પાયે આ ટેસ્ટ કરવામાં આવશે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની તપાસ મફકમાં કરવામાં આવશે.


ઇંગ્લેન્ડના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેનકોકના મતે, કોરોનાનો રિપોર્ટ સ્વેબ ટેસ્ટ કર્યા બાદ તેની રિપોર્ટ આવામાં થોડા દિવસોનું સમય લાગી શકે છે. તેથી, દર્દીની સારવારમાં વિલંબ થાય છે. પરંતુ હવે આવું નહીં થશે. ઇંગ્લેન્ડના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાના કર્મચારિયોની એન્ટિબોડીઝ ટેસ્ટિંગની કરવામાં આવશે. આવતા સપ્તાહથી આ ટેસ્ટિંગ કરશે એવું તેમણે કહ્યું છે.


મહારાષ્ટ્ર ટાઇમ્સમાં છુપાએલા સમાચાર મુજબ, એન્ટિબોડીઝ ટેસ્ટમાં સંબંધિત વ્યક્તિની અંદર કોરોના સંક્રમણ છે કે નથી, સંક્રમણ પછી શરીરમાં એટીબૉડી વિકસિત થઈ છે કે નહીં. તેની જાણકારી આ ટેસ્ટથી મળતી છે. જ્યારે સ્વેબ ટેસ્ટમાં વ્યક્તિને કોરોનમ સંક્રમણ છે કે નહીં ફક્ત આ જાણકારી મળી છે.


કોરોના પ્રકોપને કારણે વધુમાં વધુ દેશોમાં નાગરિકોની ટેસ્ટિંગ કરવાનું જરૂરી છે. કોરોનાની ટેસ્ટિંગમાં તેના આ રિપોર્ટ આવવામાં વિલંબ થાય છે જેનાથી સંક્રમણે વધુ ફેલાવવાનો જોખમ બનેલું રહે છે. પરંતુ આ નવી ટેસંટિંગ હવે ફ્ક્ત 20 મિનિટમાં કોરોના સંક્રમણની ઓળખ થઇ શકે છે.