બજાર » સમાચાર » બજાર

Coronavirus: દેશમાં Covid-19 સંક્રામિતની સંખ્યા 4000 ની પાર, સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં

ના રોજ પ્રકાશિત Mon, 06, 2020 પર 11:44  |  સ્ત્રોત : CNBC-Bajar

દેશભરમાં કોરાના વાયરસનું સંક્રામણ છેલ્લા 24 લક્લાકમાં ઝડપથી વધી રહ્યા છે. આ સમયમાં 700 થી વધારે કેલ સામે આવ્યા અને સંક્રામણની કુલ સંખ્યા વધીને 4067 થઇ ગઇ છે. હેલ્થ મિનિસ્ટ્રીએ સોમવરે જણાવ્યું બતું કે અત્યાર સુધી કુલ 109 લોકોની મોટ થઇ ગઇ છે. જ્યારે 291 લોકો રિકવર થઇ ગયા છે.


કોરોના વાયરસ સંક્રામમથી સૈથી ખરાબ હાલત મહારાષ્ટ્રનું છે. ત્યા 690 કેસ સામે આવી ગયા છે. તે પછી તમિલનાડુ છે જ્યાં 571 લોકો સંક્રામણ છે. દિલ્હીમાં આ આંકડો વધીને 503 થઈ ગયો છે.


દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીઘી જમાતની મૃત્યુ પછી કોરોના વાયરસ સંક્રામણ ઝડપથી વધી ગયા છે. લાઇવ મિન્ટ અનુસાર, હેલ્થ મિનિસ્ટ્રીના એક અધિકારીએ જણાવ્યું કે, જો મરકઝ ન થયા હતા તો દેશમાં 7.4 દિવસમાં કોરોના વાયરસના કેસ ડબલ થઇને અતિયાર સુધી 4.1 દિવસમાં ડબ થઇ રહ્યા છે.


જાણો કયા રાજ્યમાં કોરોના વાયરસના કેટલા કેસ છે


આંધ્રપ્રદેશ - 226


આંદામાન-નિકોબાર - 10


અરુણાચલ પ્રદેશ - 1


આસામ - 26


બિહાર - 30


ચંદીગઢ - 18


છત્તીસગઢ - 9


દિલ્હી - 503


ગોવા - 7


ગુજરાત - 122


હરિયાણા - 84


હિમાચલ પ્રદેશ - 13


જમ્મુ-કાશ્મીર - 106


ઝારખંડ - 3


કર્ણાટક - 151


કેરળ - 314


લદ્દાખ - 14


મધ્યપ્રદેશ - 165


મહારાષ્ટ્ર - 690


મણિપુર - 2


મિઝોરમ -1


ઓડિશા - 21


પુડુચેરી - 5


પંજાબ - 68


રાજસ્થાન - 253


તામિલનાડુ - 571


તેલંગાણા - 321


ઉત્તરાખંડ - 26


ઉત્તર પ્રદેશ - 227


પશ્ચિમ બંગાળ - 80


જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર, દુનિયા ભરમાં કોરોના વાયરસના કેસ વધીને 1.27 લાખ કરતા વધારે થયા છે. જ્યારે આ માંથી મૃત્યુ થએલા સંખ્યા 70,000 થી ઉપર છે. યુએસમાં કોરોના વાયરસથી સંક્રામિત લોકોની સંખ્યા 3 લાખ પર પહોંચી ગઈ છે. એના સૌથી સ્પેનમાં 1.31 લાખ લોકો સંક્રામણ છે. ઇટાલીમાં સંક્રામણ લોકોની સંખ્યા 1.28 લાખ છે.


કોરોના વાયરસ સંક્રામણ કારણે થયેલા મૃત્યુની સંખ્યામાં સૌથી વધુ 15,000 લોકોની મોત ઇટલીમાં થઇ છે. આ પછી સ્પેન છે જ્યાં 12,000 લોકો મૃત્યુ થઇ છે. યુએસમાં અત્યાર સુધી 10,000 લોકોનાં મોત થયા છે.