બજાર » સમાચાર » બજાર

Coronavirus News India Live Updates: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 320

ના રોજ પ્રકાશિત Wed, 01, 2020 પર 09:46  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોના વાયરસનો પ્રકોપ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. દુનિયાના 180 દેશ કોરોનાની લપેટમાં આવી ચુક્યા છે. હેલ્થ મિનિસ્ટ્રીના મુજબ અત્યાર સુધી દેશમાં 1397 કેસ સામે આવી ચુક્યા છે. જ્યારે 35 લોકોએ પોતાનો જીવ ગુમાવો પડ્યો છે. જેમાં 123 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. તેમાં 49 વેદેશી નાગરિક શામિલ છે.

દિલ્હીમાં 24 કલાકમાં 23 નવા કેસ સામે આવ્યા છે. હાલ દિલ્હીમાં દર્દીઓની સંખ્યા 120 થઈ ગઈ છે. તેની પહેલા બે દિવસમાં 23 અને 25 દર્દીઓ મળ્યા હતા. મરકઝથી 93 કોરોના સંક્રમિત લોકો સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં 18 નવા કેસ સામે આવ્યા છે. જેમાં મુંબઈમાં 16 અને પુણેમાં 2 કોરોના પૉઝિટિવ કેસ સામે આવ્યા છે. તેની સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 320 કેસ આવી ચુક્યા છે. કોરોનાના લીધેથી રાજ્યમાં 12 લોકોના જીવ ગયા છે.

જાણો ક્યા પ્રદેશમાં કેટલા કોરોના સંક્રમિત દર્દીઓ

દિલ્હી - 97 જેમાં વિદેશી નાગરિકનો સમાવેશ થાય છે

હરિયાણા - 40

કેરળ - 234 વિદેશી નાગરિકોનો સમાવેશ કરે છે.

રાજસ્થાન - 74 જેમાં 2 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.

તેલંગાણા - 79 વિદેશી નાગરિકોનો સમાવેશ કરે છે.

ઉત્તર પ્રદેશ - 101 જેમાં 1 વિદેશી નાગરિકનો સમાવેશ થાય છે.

લદાખ - 13

તમિળનાડુ - 74 જેમાં 6 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.

જમ્મુ કાશ્મીર - 54

પંજાબ - 41

કર્ણાટક - 83

મહારાષ્ટ્ર - 320 વિદેશી નાગરિકોનો સમાવેશ કરે છે.

આંધ્રપ્રદેશ - 40

ઉત્તરાખંડ - 7 જેમાં 1 વિદેશી નાગરિક શામેલ છે.

ઓડિશા - 3

પશ્ચિમ બંગાળ - 26

ગુજરાત - 73, જેમાં 1 વિદેશી નાગરિક શામેલ છે.

પોંડ્ડિચેરી - 1

ચંદીગઢ - 13

મધ્યપ્રદેશ - 47

હિમાચલ પ્રદેશ -3

બિહાર - 15

મણિપુર - 1

મિઝોરમ -1

ગોવા - 5, જેમાં 1 વિદેશી નાગરિક શામેલ છે.

આંડોમાન નિકોબાર - 9