બજાર » સમાચાર » બજાર

Coronavirus pandemic: ડિલિવરી માટે કેબ એગ્રિગ્રેટર્સ સાથે વાતચીતમાં બિગબેસ્કેટ-ફ્લિપકાર્ટ: રિપોર્ટ

ના રોજ પ્રકાશિત Thu, 02, 2020 પર 16:29  |  સ્ત્રોત : CNBC-Bajar

ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ફ્લિપકાર્ટ અને બિગ બોસ્કેટ જેવા ઇ-રિટેલર્સ નેશન વાઇલ્ડ લોકડાઉન દરમિયાન જરૂરી સામાનોની ડિલિવરી કરવા માટે કેબ એગ્રિગ્રેટર્સ સાથે ભાગીદારી કરવા તૈયાર છે.


એવા પ્રકારના એક કરાર માટે ફ્લિપકાર્ટ, ઉબેર સાથે વાતચીતના ઘણા એડવાઇસ દેખાય રહ્યો છે. ટાઇમ્સ ઑફ ઈન્ડિયા પાસેથી મળેલી માહિતી અનુસાર ફ્લિપકાર્ટે આ પ્રસ્તાવ પર મંજૂરી માટે સરકારને અરજી કરી છે.


બિગબેસ્કેટે તેના ગ્રાહકોને માહિતી આપી છે કે તે તેની ક્ષમતા વધારવા માટે કેબ કંપનીઓ અને રેસ્ટોરન્ટ્સના સાથે વાતચીત કરી રહી છે. તેમ છતાં મની કંટ્રોલ સ્વતંત્ર રીતે આ સમાચારની પુષ્ટિ નથી કરતું.


ભારતમાં આ સમયે કોરોના વાયરસ અથવા કોવિડ -19 સંક્રામણને ફેલાવને રોકવા માટે 21 દિવસના લોકડાઉન માંથી પસાર થઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન છૂટક કારોબારીઓને માત્ર ઇન્સોશિયલ કોમોડિટી ચીજવસ્તુઓ વેચવાની મંજૂરી છે.


ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના આ અહેવાલમાં કહ્યું છે કે ફ્લિપકાર્ટ અને ઉબેરની પાર્ટનરશિપ 10 શહેરોમાં શરૂ કરવામાં આવશે. ડ્રાઇવરોના એક નાના જૂથે યોજના પર શુરૂઆતી કામ પણ કર્યું છે. ફ્લિપકાર્ટના પ્રવક્તાએ ટાઇમ્સને જણાવ્યું હતું કે આખા દેશમાં જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય જાળવવી રાખવા તમામ પ્રકારના વિકલ્પોની શોધ કરી રહી છે જેના માટે કેબ એગ્રિગ્રેટર્સ સાથે કરાર કરવાની પણ શામિલ છે. જો કે ઉબરના પ્રવક્તાએ આ સમાચાર પર કોઈ ટિપ્પણી કરવાની ના પડી હતી.


ટાઇમ્સ ઑફ ઈન્ડિયા રિપોર્ટના અનુસાર બન્ને કંપનીઓ કોસ્ટ શૅયરિંગ અરેન્જમેન્ટ અને ભાગીદારીથી સંબંધિત કરારને અન્તિમ રૂપ આપવામાં લાગી છે.


નોંધપાત્ર વાત એ છે કે લોકડાઉનને કારણે છૂટક કારોબારી અને ઇ-રિટેલરોને કર્મચારીઓની અછત અને લોજિસ્ટિક્લ સપોર્ટમાં સપોર્ટમાં અવેલા વ્યાવધાના કારણે કસ્ટમરો સુધી ડિલિવરી કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.