બજાર » સમાચાર » બજાર

Dealing Room: શેર ડીલર્સ આજે ક્યા શેર ખરીદી-વેચાઈ રહ્યા છે

ડિલર્સ દ્વારા BTSTની સલાહ છે. Q1માં માર્જિન મજબૂત રહ્યા. ડિલર્સને ₹8-10ના ઉછાળાની આશા છે.
ના રોજ પ્રકાશિત Fri, 30, 2021 પર 15:34  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર દરેક દિવસ 2:30 વાગ્યાથી બજાર બંધ થવા સુધી ખાસ શો ક્લોઝિંગ બેલમાં એક ખાસ સેગમેંટ Dealing Room Check With યતિન મોતા રજુ કરવામાં આવે છે. જેમાં યતિન મોતા તમને જણાવે છે કે શેર ડીલર્સ આજે ક્યા શેર ખરીદી અને વેચી રહ્યા છે અને આજનો ટૉપ ટ્રેડિંગ આઈડિયા શું છે.

તેની સાથે જ મિડકેપ સેગમેંટમાં ડીલિંગ રૂમ ક્યા સ્ટૉક પર દાંવ લગાવી રહ્યા છે કે ક્યા સ્ટૉકમાં આવવા વાળા દિવસોમાં કેટલા રૂપિયાની તક અને તેજી જોવામાં આવી શકે છે. આજે રોકાણ કાર ક્યા સ્ટૉક્સમાં પોતાની પોજીશન બનાવી શકે છે. તેની પૂરી જાણકારી રોકાણકારોને આ ખાસ સેગમેન્ટમાં ઉપલબ્ધ કરાવામાં આવે છે.

જાણીએ આજના Dealing Room Check -

AB ફેશન એન્ડ રિટેલ -
યતિન એ ડીલિંગ રૂમ્સના સૂત્રોના હવાલાથી કહ્યુ કે ડિલર્સ દ્વારા BTSTની સલાહ છે. Q1માં માર્જિન મજબૂત રહ્યા. ડિલર્સને ₹8-10ના ઉછાળાની આશા છે. ઓગસ્ટ સિરિઝમાં લોંગ પોઝિશન ઉમેરો થયો.


PVR -

ડીલિંગ રૂમ્સના સૂત્રોના હવાલાથી યતિને બીજા લાર્જકેપના રૂપમાં તેમાં ખરીદારી કરવાની સલાહ આપી. ડીલર્સને લાગે છે કે તેમાં positional ખરીદારી કરવા પર તેમાં 1500-1550 ના target જોવાને મળી શકે છે. તેના મુજબ અનલૉકિંગ થીમના ચાલતા Cinemas ને ફાયદો થશે. તેમાં આજે ઓગસ્ટ સીરીઝ માટે 10 ટકાના Open interest જોવાને મળ્યુ.

આજનો મિડકેપ સ્ટૉક: TAKE SOLUTIONS

આજના મિડકેપ સ્ટૉકના રૂપમાં ડીલિંગ રૂમ્સે આ સ્ટૉકમાં ખરીદારી કરવાની સલાહ પોતાના ક્લાઈંટ્સને આપી છે. તેના માર્જિન અને ગ્રોથમાં ટર્નઅરાઉન્ડ જોવાને મળ્યા છે. આ વર્ષ તેની ઑર્ડર બુક 1.5 થી 2 કરોડ ડૉલર હોવાની ઉમ્મીદ છે. નાણાકીય વર્ષ 2021 ના અંતમાં બુક વેલ્યૂ 77 રૂપિયા પ્રતિ શેર હતી.

(ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલ વિચાર અને રોકાણ સલાહ રોકાણ વિશેષજ્ઞો ના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાની પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લે.)