બજાર » સમાચાર » બજાર

અરબી સમુદ્રમાં નૈઋત્ય દિશામાં ડીપ ડીપ્રેશન

ના રોજ પ્રકાશિત Wed, 23, 2018 પર 17:14  |  સ્ત્રોત : CNBC-Bajar

અરબી સમુદ્રમાં નૈઋત્ય દિશામાં ડીપ ડીપ્રેશન સર્જાયુ છે. જેના કારણે મિકુનુ વાવાઝોડું સર્જાયું. આ વાવાઝોડું 13 કિમીની ઝડપે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. જો કે વાવાઝોડાને લઈને ગુજરાતમાં કોઈ ખતરો નથી. પરંતુ સાવચેતીના ભાગરુપે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે માછીમારોને સમુદ્રમાં નહીં જવા સૂચના અપાઈ છે.