બજાર » સમાચાર » બજાર

પીએમસી બેન્ક ગોટાળાના પીડિતનું પ્રદર્શન

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 16:24  |  સ્ત્રોત : CNBC-Bajar

પીએમસી બેન્ક ગોટાળાના પીડિત મુંબઇમાં કિલા કોર્ટ બહાર પ્રદર્શન કરી રહ્યા છે. આ લોકો હાથમાં બેનર લઇને તેનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. મોટી સંખ્યામાં પહોંચેલા લોકોએ ભારે નારેબાજી કરી અને આરોપીઓ પર કડક કાર્યવાહીની માગ કરી છે. ગોટાળામાં સામેલ HDILના માલિક રાકેશ વાધવાન અને તેના દિકરા સારંગ વાધવાનને 14 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.