બજાર » સમાચાર » બજાર

ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફરનો ફેઝ 2 લોન્ચ

ના રોજ પ્રકાશિત Thu, 11, 2019 પર 13:13  |  સ્ત્રોત : CNBC-Bajar

ફર્ટિલાઈઝર કંપનીઓને સબ્સિડી આપવા માટે સરકારે ડાયરેક્ટ બેનિફીટ ટ્રાંસફરનો ફેઝ 2 લોન્ચ કર્યો છે. આમાં ખેડૂતોની સાથે ફર્ટિલાઈઝર કંપનીઓની પૂરે પૂરી માહિતી હશે. આના વિશે વધુ માહિતી મેળવવા અમારા સહયોગી પ્રકાશ પ્રિયદર્શીએ ફર્ટિલાઈઝર સેક્રેટરી છબીલેન્દ્ર રાઉલ સાથે વાત કરી.

ફર્ટિલાઈઝર કંપનીઓને નાણા ચુકવવામાં આવે. 31 માર્ચ 2019 સુધી કંપનિઓના ₹32,000 કરોડ બાકી. બજેટમાં ₹10,000 કરોડ વધારે મળ્યા.
છેલ્લે 73,000 કરોડ ફાળવવામાં આવ્યા. આ બજેટમાં 83,000 કરોડ. લોકસભામાં પસાર થયા પછી ફાળવણી. નવા પ્લેટફોર્મને કારણે ખેડૂતોને સરળ. રિટેલર પાસે રાખેલા ફર્ટિલાઈઝરની માહિતી લઈ શકશે. સપ્લાય માટે AI નો ઉપયોગ થશે.