બજાર » સમાચાર » બજાર

વિનિવેશ પર પ્રધાનમંત્રી કાર્યાલયનો નિર્દેશ

ના રોજ પ્રકાશિત Mon, 23, 2019 પર 16:10  |  સ્ત્રોત : CNBC-Bajar

એક સરકારી કંપનીને બીજી સરકારી કંપનીના હાથમાં નહીં વેચવામાં આવે. પ્રધાનમંત્રી કાર્યાલયે વિનિવશની આ પ્રક્રિયાનો કડક વિરોધ કર્યો છે. આ સાથે પ્રધાનમંત્રી કાર્યાલયે કડક નિર્દેશ પણ આપ્યો છે.

એક સરકારી કંપનીને બીજી સરકારી કંપનીના હાથમાં નહીં વેચાઇ. પ્રધાનમંત્રી કાર્યાલયે વિનિવેશની આ રીતનો કડક વિરોધ કર્યો છે. બનાવટ રીતથી વિનિવેશ ન કરવામાં આવે. બીપીસીએલને બીજી સરકારી કંપનીને નહીં વેચાઇ. બીપીસીએલની આખી હિસ્સેદારી સરકાર ખાનગી કંપનીના હાથમાં સોંપશે.


વિદેશી રોકાણકારના હાથમાં સોંપવાનો વિકલ્પ ખુલ્લો છે. બીપીસીએલમાં પુરી હિસ્સેદારી વેચવા માટે જલ્દી કેબિનેટથી મંજૂરી મળશે. ચાલુ કારોબારી વર્ષમાં જ બીપીસીએલને પુરી રીતથી વેચવાની યોજના છે. બીપીસીએલમાં સરકારની હિસ્સેદારી 53.3% છે.