બજાર » સમાચાર » બજાર

સંતરામ મંદિર દિવાળીના પર્વે દિપી ઉઠયુ

ના રોજ પ્રકાશિત Tue, 06, 2018 પર 17:35  |  સ્ત્રોત : CNBC-Bajar

નડીયાદનું જય મહારાજના નામે ઓળખાતુ શ્રી સંતરામ મંદિર દિવાળીના પર્વે દિપી ઉઠયુ. દિવાળીના શુભ દિવસોમાં સમગ્ર સંતરામ મંદિરને લાઈટોના ડેકોરેશન થી શણગારવામાં આવ્યું.