બજાર » સમાચાર » બજાર

દીવાળી માર્કેટ સ્પેશલ પ્રદીપ શાહ સાથે

ના રોજ પ્રકાશિત Wed, 07, 2018 પર 16:58  |  સ્ત્રોત : CNBC-Bajar

ગઈ દિવાળીથી આ દિવાળી કેવું રહ્યું માર્કેટ અને આવતી દિવાળી સુધી કેવું રહી શકે, કયા સેક્ટરમાં રોકાણ કરવાથી ફાયદો થશે? તેના જાણકારી લઇશું ઇન્ડએશિયા એડવાઇઝરના એરમેન, પ્રદીપ સાહ પાસેથી.


પ્રદીપ સાહનું કહેવુ છે કે આરબીઆઈના વલણ પર વધું નિર્ભર થાય છે. એનબીએફસીને લેન્ડિંગ થોડું નરમ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. હજૂ એનબીઆફસી સ્થિતિ સુધારવામાં સમય લાગશે. આરબીઆઈએ પીસીએ નિયમોમાં પણ સુધારો કરવો પડશે. આઈરબીઆઈ કહે છે કે અમારું કામ ભાવ સ્થિરતાનું છે. યુએસ ફેડરલ બેન્ક ભાવ સ્થિરતાનું અને રોજગાર આપવાનું કાર્ય કરે છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ ભાવ સ્થિરતા અને સરકારની પોલિસીમાં મદદ કરે છે.