બજાર » સમાચાર » બજાર

એસટી વિભાગને દિવાળી ફળી

ના રોજ પ્રકાશિત Tue, 06, 2018 પર 17:40  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્ય એસટી વિભાગને દિવાળી ફળી. એસટી વિભાગને 1.34 કરોડની આવક થઈ. અત્યાર સુધી 893 ટ્રીપ મારવામાં આવી. અત્યાર સુધી 43 હજાર 500 લોકોએ એસટી બસનો લાભ લીધો.