બજાર » સમાચાર » બજાર

ડીએમકે પ્રમુખ એમ કરુણાનિધિનું અવસાન થયું

ના રોજ પ્રકાશિત Tue, 07, 2018 પર 18:53  |  સ્ત્રોત : CNBC-Bajar

ડીએમકે પ્રમુખ એમ કરુણાનિધિનું અવસાન થયું છે. 94 વર્ષે કરુણાનિધિનું અવસાન થયું છે. ચેન્નઈના કાવેરી હોસ્પિટલમાં અવસાન થયું છે. ઘણા સમયથી બીમાર હતા કરુણાનિધિ છે.