બજાર » સમાચાર » બજાર

ટ્રેનમાં ખાવાનું થશે સસ્તું

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 10:27  |  સ્ત્રોત : CNBC-Bajar

જલ્દી જ તમે ટ્રેનની મુસાફરી દરમ્યાન 50 રૂપિયામાં ખાવાનું ખાઇ શકશો. ટ્રેનમાં સસ્તા ખોરાક માટે નવી પોલીસી લાવવામાં આવશે. જેના હેઠળ ઓછા ભાવમાં સારો ખોરાક મળશે. તમને ચોખા, દાળ, રોટલી, શાકની થાળી જ નહીં રાજમાં, છોલે-ભટૂરે અને પૂળી ભાજી પણ મળી શકશે. રેલવે બોર્ડ ચેરમેન V K યાદવે કહ્યું કે તમામ વેન્ડર્સને કડક નિર્દેશ આપવામાં આવશે કે સસ્તા ખોરાકના કારણે ક્વોલિટી સાથે કોઇ છેડછાડ નહીં કરવામાં આવે.