બજાર » સમાચાર » બજાર

SCના નિર્ણય પર CM રૂપાણીનું ટ્વીટ

ના રોજ પ્રકાશિત Sat, 09, 2019 પર 17:08  |  સ્ત્રોત : CNBC-Bajar

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મુદ્દે ટ્વીટ કરીને કહ્યું કે તમામ સમુદાય અને ધર્મના લોકોને અપીલ કરુ છું કે આ આપણે બધા આ નિર્ણયને આવકારીએ અને શાંતિ અને એકતા જાળવી રાખીએ. આવનારા દિવસમાં ભારત એક ભારત, શ્રેષ્ઠ ભારત બને તેવો સંકલ્પ કરીએ.