બજાર » સમાચાર » બજાર

શેરડી અને ડાંગરના પાકને ભારે નુકસાન

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 16:28  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને ઘણુ નુકસાન થયુ છે. જેના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આવો જોઇએ કે નવસારીના ખેડૂતોને શેરડી અને ડાંગરના પાકને કેટલું નુકસાન થયું છે.