બજાર » સમાચાર » બજાર

ખેડૂતોને જલ્દી મળશે પાકવીમાનું વળતર!

ના રોજ પ્રકાશિત Wed, 26, 2019 પર 18:24  |  સ્ત્રોત : CNBC-Bajar

ખેડૂતો માટે સારા સમાચાર છે. વડાપ્રધાન મોદી પાકવીમા હેઠળ મળતા વળતર માટે ખેડૂતોએ લાંબો સમય સમય રાહ નહીં જોવી પડશે. થોડા જ દિવસમાં ખેડૂતોને પાક વીમાનું વળતર મળી જશે. આ માટે સરકાર ટેક્નોલોજીનો સહારો લેશે.


પાકવીમા માટે નહીં જોવી રાહ પડશે. મહીનાઓના બદલા થોડા દિવસોમાં વળતરની રકમ મળશે. ડેટા અનાલિટિક્સ, મશીન લર્નિંગનો ઉપયોગ સરકાર કરશે. સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્ટની મદદ લેશે. રિમોટ સેંસિંગ ડેટા, ડ્રોનથી ગ્રામ પંચાયત સુધીનું ટ્રાયલ છે.


3 રાજ્યોના 5 જીલ્લામાં ટ્રાયલ શરૂ થશે. 3 અલગ અલગ પાક માટે ટ્રાયલ લેવામાં આવશે. જૂલાઇના પહેલા સપ્તાહથી ટ્રાયલ શરૂ થશે. કંપનીઓની પસંદગીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. 6 કંપનીઓએ આ માટે આવેદન કર્યું છે.