બજાર » સમાચાર » બજાર

કુલભૂષણ જાધવ પાસે અપીલ કરવા માટે અંતિમ દિવસ

ના રોજ પ્રકાશિત Fri, 19, 2017 પર 13:18  |  સ્ત્રોત : CNBC-Bajar

એક તરફ પાકિસ્તાન કુલભૂષણ મામલે કોર્ટનો ચુકાદો માનવાનો ઈનકાર કરી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાનમાં પોતાની સજા વિરુદ્ધ અપીલ કરવા માટે કુલભૂષણ જાધવ પાસે એક જ દિવસનો સમય બચ્યો છે. કુલભૂષણ જાધવ પાસે અપીલ કરવા માટે આજે અંતિમ દિવસ છે. જો કે સવાલ એ છે કે પાકિસ્તાને કુલભૂષણ જાધવને છુપાવીને રાખ્યા છે. ત્યારે તેઓ અપીલ કેવી રીતે દાખલ કરશે.