બજાર » સમાચાર » બજાર

નાણાકીય વર્ષ 20 માટે દેવુ પણ ઘટીને 37000 કરોડ: વી આર શર્મા

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 13:08  |  સ્ત્રોત : CNBC-Bajar

જેએસપીએલના એમડી, વી આર શર્માએ અમારી સાથેની વાતચિતમાં કહ્યું કે નાણાકીય વર્ષ 20 માટે સ્થાનિક સેલ્સ વૉલ્યુમ્સ 6.5 મિલિયન ટન પર રહ્યું. તેમજ નાણાકીય વર્ષ 20 માટે દેવુ પણ ઘટીને 37000 કરોડ પર રહ્યું, જે વર્ષના અંત સુધીમાં ઘટીને 34000 કરોડ પર રહેશે.


નાણાકીય વર્ષ 20માં દેવુ 39000 કરોડથી ઘટીને 37000 કરોડ થયું. વર્ષના અંત સુધીમાં ઘટીને 34000 કરોડ પર રહેશે. પ્રોમોટર્સના પ્લેજ શૅર્સ યથાવત છે. માર્કેટમાં કોઇ શૅર વેચવામાં નથી આવ્યો.