બજાર » સમાચાર » બજાર

મુંબઇમાં 33 માળની બિલ્ડિંગમાં આગ

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 18:49  |  સ્ત્રોત : CNBC-Bajar

મુંબઇના પ્રભાદેવી વિસ્તારમાં એક 33 માળની બિલ્ડિંગમાં આગ લાગી છે. આગ બિલ્ડિંગના 32માં ફ્લોર પર લાગી છે. બ્યૂમૉન્ડ નામની આ બિલ્ડિંગમાં બૉલીવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સહિત ઘણા મોટા સેલીબ્રિટી રહે છે. હાલ આગ પર નિયંત્રણ લેવા માટેની કામગીરી ચાલી રહી છે.


ત્યારે અભિનેત્રી દીપિકા પદુકોણે ટ્વીટ કરીને જાણકારી આપી કે તે સુરક્ષિત છે, તમારા સૌનો આભાર. ફાયર ફાઈટર્સની સુરક્ષા માટે પ્રાર્થના કરીએ.