બજાર » સમાચાર » બજાર

કેન્સર વિભાગમાં ઇલેક્ટ્રીક પેનલ બોર્ડમાં આગ

ના રોજ પ્રકાશિત Mon, 27, 2019 પર 17:19  |  સ્ત્રોત : CNBC-Bajar

સુરત સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં ઇલેક્ટ્રીક પેનલ બોર્ડમાં આગ લાગી. ફાયર વિભાગને જાણ કરાતા જ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. હોસ્પિટલના સ્ટાફે આગ પર કાબુ મેળવવા મદદ કરી.