બજાર » સમાચાર » બજાર

પહેલી પ્રાથમિકતા ગ્રાહકોને ડિજીટલ પ્લેટફોર્મ આપવાની: રીષદ પ્રેમજી

ના રોજ પ્રકાશિત Wed, 22, 2020 પર 12:54  |  સ્ત્રોત : CNBC-Bajar

વિપ્રોના ચેરમેન બન્યા પછી પહેલીવાર રીષદ પ્રેમજીએ વાત કરતા જણાવ્યું કે અમુક બાબતો અમે બદલાવ લાવશુ અને રોકાણ વધારશે, સાથે જ તેમનું કહેવું છે કે અમુક જગ્યાએ રોકાણ પણ વધારશે. અમુક ક્ષેત્રમાં બદલાવ લાવીશુ, પણ ફંડામેન્ટલ્સમં કોઈ બદલાવ નહી કરીશું. કંપનીઓ માનવ ગ્રાહક કેન્દ્રિત બની રહી છે. અમારી પહેલી પ્રાથમિકતા ગ્રાહકોને ડિજીટલ પ્લેટફોર્મ મેળવી આપવાનું છે.