બજાર » સમાચાર » બજાર

રિન્યુએબલ એનર્જીમાં વિસ્તરણ કરવા પર ફોકસ: પ્રશાંત જૈન

ના રોજ પ્રકાશિત Tue, 18, 2020 પર 13:32  |  સ્ત્રોત : CNBC-Bajar

JSW એનર્જીએ GMR કમલંગા એનર્જીમાં 5000 કરોડમાં 100 ટકા હિસ્સો ખરીદ્યો છે. તે બાબતે આજે નેટવર્કે JSW એનર્જીના જોઈન્ટ એમડી અને સીઈઓ, પ્રશાંત જૈન સાથે વાત કરી હતી. આ સાથે જ તેમણે IND બરથ વિશેની ડીલ અંગે પણ વાત કરી હતી.


EV/EBITDAએ 5.1-5.9x નું મુલ્યાંક લાગુ કર્યુ છે. કંપની નાણાકિય વર્ષ 2021 માં 900-1050 કરોડ એબિટડાની આશા છે. પહેલા દિવસથી વળતરની દૃષ્ટિએ ડીલ આકર્ષક હતી. અમે Ind બરથ માટે બીડ કરી છે. Ind બરથની ડિલ પુરી કરવા માટે અંદાજિત 2700 કરોડ નો ખર્ચ કરશે. આ ડીલ જૂન સુધી પુરી થાય તેવી આશા છે. રિન્યુએબલ એનર્જીમાં વિસ્તરણ કરવા પર ફોકસ છે. ઉર્જામાં નવીનીકરણીય લાવવામાં ધ્યાન આપી રહ્યા છીએ