બજાર » સમાચાર » બજાર

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 16:14  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે ત્યારે રાજ્યમાં વધુ 2 દિવસ વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. તો હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે બીજા દિવસે વરસાદનું જોર થોડુ થઇ જશે.