બજાર » સમાચાર » બજાર

વિદેશ મંત્રીએ આતંકવાદ પર કરી તુલના

ના રોજ પ્રકાશિત Fri, 15, 2019 પર 16:48  |  સ્ત્રોત : CNBC-Bajar

દિલ્હીમાં એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદ વિરૂદ્ધ લડવા માટે ભારતની નવી યોજના પર ભાર આપ્યો. સાથે જ વિદેશ મંત્રીએ મુંબઇમાં 26/11ના આતંકવાદી હુમલાની તુલના ઉરી અને પુલવામાં હુમલા સાથે કરી. તેમણે જણાવ્યું કે 26/11ના હુમલા બાદ આપણે જવાબી કાર્યવાહી કરવાની જરૂર હતી.