બજાર » સમાચાર » બજાર

માર્કેટ પર ફંડ મેનેજરનો મત

ના રોજ પ્રકાશિત Thu, 16, 2019 પર 11:12  |  સ્ત્રોત : CNBC-Bajar

નિફ્ટી 11160 ની આસપાસ છે જ્યારે સેન્સેક્સમાં 37100 ની ઊપર દેખાય છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.01 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું લવકુશ ફિનસર્વના કુશ ઘોડાસરા અને એન્જલ બ્રોકિંગના ફંડ મેનેજર મયુરેશ જોશી પાસેથી.

એન્જલ બ્રોકિંગના ફંડ મેનેજર મયુરેશ જોશીનું કહેવુ છે કે ઇન્ફ્રામાં સ્પેન્ડિંગ યથાવત રહેશે, સિમેન્ટમાં ડિમાન્ડ વધશે. બેન્ક્સમાં સિલેક્ટ બેન્ક્સ પર પૉઝિટીવ મત છે. સોમવારે માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. આશા છે કે મોદી સરકાર ફરી આવે. ઇક્વિટી મારેક્ટમાં તેજી જોવા મળી શકે છે. કોઇ પણ વર્ષમાં ટૂંકા ગાળામાં રિએક્સ કરતું જોવા મળ્યું છે.


મયુરેશ જોશીનું કહેવુ છે કે કોર સેક્ટરમાં પણ તેજી જોવા મળી છે. આ સમયમાં મારેકટમાં રોકાણની તક બની રહી છે. માર્કેટ ક્વાલિટીમાં જ્યા અર્નિંગ ગ્રોથ છે ત્યા ગ્રોથ વધતો જોવા મળી શકે છે. ચૂંટણીના પરિણામ બદા જોવા મળશે. સરકારી બેન્કમાં તેજી વધી રહી છે. ઘણા બધા બેન્કોમાં કેપિટસમાં વધારો જોવા મળી રહ્યો છે. કોઇ પણ સરકાર આવે તો પણ બેન્કિંગ સેક્ટરમાં સારો ગ્રોથો જોવા મળશે.


લવકુશ ફિનસર્વના કુશ ઘોડાસરાનું કહેવુ છે કે ગત વર્ષ પણ 2014ના ચૂંટણીમાં 200 ની એવરેઝ સાથે નિફ્ટી જોવા મળી હતી. હલે પણ 200 ના એવરેજ સાથે જોવા મળી રહી છે. આજે અને આવતી કાલના ટ્રેડિંગ પર ખોસો ફોકસ રહેશે. એનબીએસીમાં કોઇ પણ ફેરબદલ આવી શકે છે. હાઉસિંગ સેક્ટરમાં ડિમાન્ડ વધી રહી છે. પરંતુ એટલી ડિમાન્ડ નથી જેટલી 6-7 મહિના પહેલા હતી. બદાર પરિણામની રાહ જોઇ રહ્યા છે. પછી ચોમાસામાં ગતી ધીમી થઇ જાશે. હાઉસિંગ સેક્ટરમાં ખરીદીની સલાહ નથી બની રહી.