બજાર » સમાચાર » બજાર

ગાંધીધામ મગફળી કાંડ મામલો

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 17:07  |  સ્ત્રોત : CNBC-Bajar

કચ્છના ગાંધીધામમાં મગફળી કૌભાંડના પાંચ દિવસ બાદ પણ તપાસ ન થતા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે. કોંગ્રેસે પ્રાંત અધિકારીઓની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું.