બજાર » સમાચાર » બજાર

ગિરિરાજ સિંહે જનસંખ્યા પર દાવો કર્યો

ના રોજ પ્રકાશિત Thu, 11, 2019 પર 18:47  |  સ્ત્રોત : CNBC-Bajar

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વિશ્વ જનસંખ્યા દિવસ પર દોવો કર્યો કે દેશમાં જનસંખ્યા કાબુમાં લાવવા માટે સખત કાયદો બનાવવો જરૂરી છે. માત્ર બે બાળકોનો નિયમ હોવો જોઇએ.


કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના નિવેદન પર સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને પલટવાર કર્યો. આઝમ ખાને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકાર લોકતંત્રની હત્યા કરી રહી છે.


આજે સંસદ ભવનમાં કોંગ્રેસ નેતાઓએ લોકતંત્ર બચાવો માટે પ્રદર્શન કર્યું. આમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના તમામ મોટા નેતા સામેલ હતા.


રાજ્યસભામાં બજેટ પર ચર્ચા દરમ્યાન પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમે કહ્યું કે કર્ણાટક અને ગોવામાં જે કઇ થઇ રહ્યું છે તેની અસર ઇકોનોમી પર પડશે. ચિદમ્બરમે કહ્યું કે વિદેશી રોકાણકાર અને રેટિંગ એજન્સીઓ આ બધુ સાંભળી રહી છે અને આના સારી અસર નહીં થાય.