બજાર » સમાચાર » બજાર

નકલી GST રજીસ્ટ્રેશન પર સરકારની લાલ આંખ

ના રોજ પ્રકાશિત Fri, 22, 2019 પર 16:31  |  સ્ત્રોત : CNBC-Bajar

સરકારને આશંકા છે GSTના નવા રિજસ્ટ્રેશન કરાવનારામાં લગભગ 20 ટકા રજિસ્ટ્રેશન નકલી છે. જેનો ઉપયોગ ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેઈમ કરવા માટે કરવામાં આવે છે. નકલી રજિસ્ટ્રેશન કરીને ક્લેમ કરનારા પર લગામ કસવા માટે સોમવારે સચિવોની સમિતિની બેઠકમાં દિલ્હીમાં થવાની છે. જેમાં GSTનો મહેસૂલ વધારવા અને GST ચોરી અટકાવવા માટે રાજ્ય અને કેન્દ્રના અધિકારીઓ મંથન કરશે.